268
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) બન્યા બાદ એકનાથ શિંદેએ(Eknath Shinde) પહેલી કેબિનેટ બેઠક(Cabinet meeting) યોજી.
મહારાષ્ટ્ર કેબિનેટની(Maharashtra Cabinet) બેઠકમાં 2 અને 3 જુલાઈએ વિધાનસભા સત્ર(Assembly session) બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એટલે કે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર(Special session) યોજાશે.
પ્રથમ દિવસના સત્રમાં સ્પીકર પદની ચૂંટણી(Election of Speaker) થશે અને તે જ દિવસે એકનાથ શિંદે બહુમતી સાબિત કરશે.
ઉલ્લેખનીય છે કે, નાના પટોલેના(Nana Patole) રાજીનામા(Resignation) બાદ સ્પીકરનું પદ ખાલી છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર SC તરફથી ફટકો- કોર્ટે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી પર તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર- હવે આ તારીખે થશે સુનાવણી
You Might Be Interested In