Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હી હાઈકોર્ટે BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીને આપ્યો ઝટકો- આટલા સપ્તાહમાં સરકારી નિવાસસ્થાન ખાલી કરવા આદેશ

News Continuous Bureau | Mumbai

દિલ્હી હાઈકોર્ટે(Delhi High Court) બીજેપીના નેતા(BJP leader) સુબ્રમણ્યમ સ્વામીને(Subramanian Swamy) મોટો ઝટકો આપ્યો છે. 

Join Our WhatsApp Channel

દિલ્હી હાઈકોર્ટે સુબ્રમણ્યમ સ્વામીને સરકારી નિવાસ સ્થાન (Government residence location) ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે સુબ્રમણ્યમ સ્વામીને કહ્યું કે તે 6 સપ્તાહમાં સરકારી રહેણાંકને(Government Housing) ખાલી કરી દે.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2022માં રાજ્યસભાનો કાર્યકાળ (Tenure of Rajya Sabha) પૂરો થાય તે પહેલા સ્વામીએ સુરક્ષાના દ્રષ્ટિએ સરકારી આવાસમાં(Government accommodation) રહેવાની માગ કરી હતી.

 આ સમાચાર પણ વાંચો : ગોઝારો બુધવાર- અમદાવાદમાં મોટી દુર્ઘટના- નિર્માણધીન ઈમારતની લિફ્ટ સાતમા માળેથી તૂટી પડી- આટલા  શ્રમિકોના નિપજ્યા મોત

Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Exit mobile version