247
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મંત્રીઓ(Ministers of Maharashtra) અનિલ દેશમુખ (Anil Deshmukh) અને નવાબ મલિકની(Nawab Malik) અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી.
સુનાવણી(Hearing) બાદ ચુકાદો સંભળાવતા કોર્ટે બંને નેતાઓને કોઈ રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.
એટલે કે હવે અનિલ દેશમુખ અને નવાબ મલિક હવે વિધાન પરિષદની ચૂંટણીમાં(Legislative Council Election) મતદાન(Voting) કરી શકશે નહીં.
અગાઉ વરિષ્ઠ વકીલ(Senior Advocate) મીનાક્ષી અરોરાએ(Meenakshi Arora) કોર્ટમાં ચર્ચા શરૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર આ જિલ્લામાં એક જ પરિવારના નવ સભ્યોએ કર્યો આપઘાત- ઘરમાં મળ્યા મૃતદેહ- જાણો શું છે કારણ
You Might Be Interested In