Site icon

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારને ઝટકો- સુપ્રીમ કોર્ટે પણ ન આપી અનિલ દેશમુખ અને નવાબ મલિકને આ મામલે કોઈ રાહત- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના મંત્રીઓ(Ministers of Maharashtra) અનિલ દેશમુખ (Anil Deshmukh) અને નવાબ મલિકની(Nawab Malik) અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી. 

Join Our WhatsApp Community

સુનાવણી(Hearing) બાદ ચુકાદો સંભળાવતા કોર્ટે બંને નેતાઓને કોઈ રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.

એટલે કે હવે અનિલ દેશમુખ અને નવાબ મલિક હવે વિધાન પરિષદની ચૂંટણીમાં(Legislative Council Election) મતદાન(Voting) કરી શકશે નહીં.

અગાઉ વરિષ્ઠ વકીલ(Senior Advocate) મીનાક્ષી અરોરાએ(Meenakshi Arora) કોર્ટમાં ચર્ચા શરૂ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર આ જિલ્લામાં એક જ પરિવારના નવ સભ્યોએ કર્યો આપઘાત- ઘરમાં મળ્યા મૃતદેહ- જાણો શું છે કારણ

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version