280
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor) ભગતસિંહ કોશ્યારીએ(Bhagat Singh Koshyari) સરકારને આવતીકાલે વિશેષ સત્ર(Special session) બોલાવી ફ્લોર ટેસ્ટ(Floor test) કરવાનો આદેશ કર્યો છે.
આ આદેશને શિવ સેનાએ(Shiv Sena) સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પડકાર્યો છે.
શિવ સેનાની અરજી સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સાંજે 5 વાગ્યે સુનાવણી થશે.
શિવસેનાના ચીફ વ્હિપ(Chief Whip) સુનીલ પ્રભુએ(Sunil Prabhu) ફ્લોર ટેસ્ટ રોકવાની માંગણી કરી છે.
આ સમાચાર પણ વાંચો : બીજાને પાનવાળો-રીક્ષાવાળો કહેનાર સંજય રાઉતનો પોતાનો ભુતકાળ શું હતો તમને ખબર છે- મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ભૂતકાળ ફંફોસ્યો
You Might Be Interested In