Site icon

ફ્લોર ટેસ્ટ થશે કે નહીં- શિવસેનાની ફ્લોર ટેસ્ટ સામેની અરજી સુપ્રીમ કોર્ટમાં મંજૂર- આજે સાંજે આટલા વાગ્યે થશે સુનાવણી

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor)  ભગતસિંહ કોશ્યારીએ(Bhagat Singh Koshyari) સરકારને આવતીકાલે વિશેષ સત્ર(Special session) બોલાવી ફ્લોર ટેસ્ટ(Floor test) કરવાનો આદેશ કર્યો છે. 

Join Our WhatsApp Community

આ આદેશને શિવ સેનાએ(Shiv Sena) સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પડકાર્યો છે. 

શિવ સેનાની અરજી સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સાંજે 5 વાગ્યે સુનાવણી થશે.

શિવસેનાના ચીફ વ્હિપ(Chief Whip) સુનીલ પ્રભુએ(Sunil Prabhu) ફ્લોર ટેસ્ટ રોકવાની માંગણી કરી છે.

આ સમાચાર પણ વાંચો : બીજાને પાનવાળો-રીક્ષાવાળો કહેનાર સંજય રાઉતનો પોતાનો ભુતકાળ શું હતો તમને ખબર છે- મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ભૂતકાળ ફંફોસ્યો

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version