246
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
લખીમપુર ખીરીમાં હિંસાના(Lakhimpur Violence) આરોપી આશિષ મિશ્રાને(Ashish Mishra) સુપ્રીમ કોર્ટ(Supreme Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે.
સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાના જામીન(Bail) ફગાવી દીધા છે. તેઓએ એક અઠવાડિયામાં આત્મસમર્પણ(Surrender) કરવાનું રહેશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટે(Allahabad High Court) પીડિત પક્ષનું ધ્યાન નથી રાખ્યું. પીડિત પક્ષને સાંભળવામાં નથી આવ્યો.
આશિષ મિશ્રા ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા(Ajay Mishra) ટેનીનો પુત્ર છે. લખીમપુરમાં ખેડૂતોને(Lakhim Pur Farmers) માર મારનાર ખેડૂતોના મામલામાં આશિષ મિશ્રાનું નામ સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં આશિષ મિશ્રાને જામીન આપ્યા હતાં.
You Might Be Interested In