Site icon

 જ્ઞાનવાપી મસ્જિદના સર્વે મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી, કોર્ટમાં આવતીકાલે આટલા વાગે થઇ શકે છે સુનાવણી.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

વારાણસીના(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદના સર્વે(Gyanvapi Masjid Survey) મામલે સુપ્રીમ કોર્ટ(Supreme court) આવતીકાલે એટલે કે મંગળવારે સુનાવણી કરશે. 

Join Our WhatsApp Community

જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ(Justice DY Chandrachud) અને પીએસ નરસિમ્હાની(P.S. Narasimha)બેન્ચ લગભગ બપોરે 1 વાગ્યે આ મામલે સુનાવણી કરશે. 

આ અરજી વારાણસીની અંજુમન ઈનાઝાનિયા મસ્જિદની(Anjuman Inazania Mosque) મેનેજમેન્ટ કમિટી(Management committee) વતી દાખલ કરવામાં આવી છે. 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે નીચલી અદાલત(lower court) દ્વારા જારી કરાયેલ સર્વેનો આદેશ 1991ના પૂજા સ્થળ અધિનિયમની વિરુદ્ધ છે.

આ સમાચાર પણ વાંચો :  મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો, વારાણસી  કોર્ટ તંત્રને આપ્યો આ આદેશ.. જાણો વિગતે  

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version