265
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશમાં ફરી વાર 26-11 જેવા મોટા આતંકી હુમલાની(Terrorist attack) આશંકા ઊભી થઈ છે.
મહારાષ્ટ્રના(Maharashtra) રાયગઢ જિલ્લાના(Raigad district) હરિહરેશ્વરના(Harihareshwar) દરિયા કિનારે(seashore) બે શંકાસ્પદ બોટ(suspicious boat) મળી આવી છે.
એક બોટમાંથી 3 AK 47 રાઇફલ(rifle), બીજી રાઇફલ અને કારતૂસનો મોટો જથ્થો મળી આવતા હાઈ એલર્ટ (High alert)જાહેર કરાયું છે.
ઘટનાની ખબર મળતા મહારાષ્ટ્ર એટીએસ(Maharashtra ATS) સહિતનો પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તાબડતોબ બોટની કબજે કરી તપાસ શરુ કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં દહીંહાંડી ના આયોજનમાં ભાજપે મારી બાજી શિવસેનાનું નાક કપાયું
You Might Be Interested In