Site icon

મહારાષ્ટ્રના આ સમુદ્રકિનારેથી મળી બે શંકાસ્પદ બોટ- AK 47 સહિત હથિયાર મળતાં હડકંપ- હાઈ એલર્ટ જાહેર

News Continuous Bureau | Mumbai

દેશમાં ફરી વાર 26-11 જેવા મોટા આતંકી હુમલાની(Terrorist attack) આશંકા ઊભી થઈ છે. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના(Maharashtra) રાયગઢ જિલ્લાના(Raigad district) હરિહરેશ્વરના(Harihareshwar) દરિયા કિનારે(seashore) બે શંકાસ્પદ બોટ(suspicious boat) મળી આવી છે.   

એક બોટમાંથી 3 AK 47 રાઇફલ(rifle), બીજી રાઇફલ અને કારતૂસનો મોટો જથ્થો મળી આવતા હાઈ એલર્ટ (High alert)જાહેર કરાયું છે. 

ઘટનાની ખબર મળતા મહારાષ્ટ્ર એટીએસ(Maharashtra ATS) સહિતનો પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તાબડતોબ બોટની કબજે કરી તપાસ શરુ કરી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં દહીંહાંડી ના આયોજનમાં ભાજપે મારી બાજી શિવસેનાનું નાક કપાયું

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version