Site icon

વારંવાર હિન્દુઓ અને હિંદી ભાષાનો વિરોધ કરનાર તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન  હોસ્પીટલમાં દાખલ થયા-આવી છે હાલત

News Continuous Bureau | Mumbai

તમિલનાડુ ના(Tamil Nadu) મુખ્ય પ્રધાન(Chief Minister) એમકે સ્ટાલિનના(MK Stalin) સ્વાસ્થ્યને(Health update) લઈને સારા સમાચાર આવ્યા છે. 

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી એમકે સ્ટાલિન કોરોના વાયરસના(Corona virus) સંક્રમણમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે.
 
હાલ તેમને થોડા દિવસો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. 

દરમિયાન પીએમ મોદીએ(PM Modi)  સ્ટાલિનને ફોન પર ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી.

મુખ્યમંત્રી સ્ટાલિન 12 જુલાઈના રોજ કોવિડ-19થી સંક્રમિત જણાયા હતા અને તેમને ગુરુવારે તપાસ માટે અહીંની કાવેરી હોસ્પિટલમાં(Kaveri Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : જે ઉદ્ધવ ઠાકરેએ ભાજપના કાર્યકર્તાઓ સાથે કર્યું તેનો જવાબ એકનાથ શિંદે આપી રહ્યાં છે-22 શિવસૈનિકો પર ગુનો નોંધ્યો-જાણો વિગત

Surendranagar Chamaraj rail block: સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં બ્લૉકને કારણે રેલવે વ્યવહારને અસર*
Raj Thackeray: રાજ ઠાકરે વિરુદ્ધ બોલવું પડ્યું મોંઘું, મનસે કાર્યકર્તાઓએ રિક્ષા ડ્રાઇવર પાસે જાહેરમાં કરાવ્યું આવું કામ.
Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Exit mobile version