Site icon

મહારાષ્ટ્રનું રાજકારણ હવે ધમકી તરફ વળ્યું – નારાયણ રાણે સીધેસીધા શરદ પવારને કહ્યું કે બચીને રહેજો- નહી તો ઘરે નહીં પહોંચી શકો

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણ(Maharashtra Politics)માં હવે ધમકી સત્ર શરૂ થયું છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા નારાયણ રાણે(Narayan Rane)એ ટ્વિટ કરીને શરદ પવાર(NCP Chief Sharad Pawar)ને સિધી ધમકી આપી છે. પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું છે કે શિવસેનાના જે ધારાસભ્યો(MLAs) મુંબઈ (Mumbai)છોડીને ગયા છે તે તમામ ધારાસભ્યોને શરદ પવાર ધમકી આપી રહ્યા છે. આ વાત યોગ્ય નથી. એટલું જ નહીં પણ શરદ પવાર ફ્લોર ટેસ્ટ(flor test) માટે તમામ ધારાસભ્યોને મુંબઈ(Mumbai) લાવવા માંગે છે.  

Join Our WhatsApp Community

 

શરદ પવારની આ માગણી પર નારાયણ રાણેએ કહ્યું છે કે શરદ પવારે સાવચેતીથી વર્તન કરવું જોઈએ. નહીં તો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જશે કે શરદ પવાર પોતે સુરક્ષિત રીતે પોતાના ઘરે નહીં પહોંચી શકે.  આમ મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારને પણ સીધા શબ્દોમાં ધમકી મળી ચૂકી છે.

આ સમાચાર પણ વાંચો : MVA સાથે ગઠબંધન તોડવાના સંજય રાઉતના નિવેદન બાદ એકનાથ શિંદે જૂથની શરત- ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે અને આ કામ કરે તો જ આગળ વાતચીત થશે

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version