Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસમાં નવાજૂની થવાનાં એંધાણ, સોનિયા ગાંધીએ દિલ્હીમાં બોલાવી દિગ્ગજ નેતાઓની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

News Continuous Bureau | Mumbai 

 

Join Our WhatsApp Channel

દિલ્હીમાં(Delhi) કોંગ્રેસે(Congress) આજે અચાનક જ એક હાઈ લેવલ બેઠક(Meeting) બોલાવતા રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં વર્તમાન રાજકીય સ્થિતિ(Political situation) તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી(Assembly Election) પર ચર્ચા કરવામાં આવશે.

આ સાથે કોંગ્રેસના નેતાઓ ચિંતન શિબિર(chiantan Shibir) પર પણ મનોમંથન કરશે.

કોંગ્રેસ નેતા અંબિકા સોની, દિગ્વિજય સિંહ, મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના(Sonia Gandhi) નિવાસસ્થાને પહોંચ્યા છે. 

કહેવાય છે કે, પ્રશાંત કિશોર આજે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી શકે છે. 

સોનિયા ગાંધીએ આ બેઠક બોલાવી છે અને તેમાં કોંગ્રેસના તમામ ટોચના નેતાઓ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય નેતાઓના પ્રવાસ શરુ, PM મોદી બાદ હવે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ તારીખે આવશે ગુજરાત, જાણો તેમનો કાર્યક્રમ

Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version