News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશમાં(Uttar Pradesh) યોગી આદિત્યનાથએ(Yogi Adityanath) મુખ્યમંત્રી(CM) તરીકેની બીજી ઇનિંગની(second inning) શરૂઆતની સાથે મહત્વના નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે
સીએમ યોગીએ(CM Yogi) રામનગરી અયોધ્યા(Ayodhya) અને કૃષ્ણની નગરી ગણાતા મથુરા(Mathura) અંગે મોટો નિર્ણય કર્યો છે.
હવે ભગવાન શ્રી રામ મંદિર(Shri Ram Temple) વિસ્તારમાં અને કાન્હાની નગરી મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થળની(Shri Krishna janmabhoomi) આસપાસના વિસ્તારમાં દારૂનું વેચાણ(Alcohol sale) નહીં થાય.
સાથે જ મથુરામાં દારૂ, બિયર(Beer) અને ભાંગની 37 દુકાનોને ગત બુધવારથી તાળાં મારવામાં આવ્યા છે અને હવે અહીં દહીં તથા દૂધની દુકાનો વધારવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર બોર્ડના વિધાર્થીઓ માટે સારા સમાચાર- ધોરણ 10મા- 12માનું પરિણામ જૂન મહિનામાં આ દિવસે થશે જાહેર