Site icon

સીએમ યોગી આદિત્યનાથનો મોટો નિર્ણય -રામ અને કૃષ્ણના ધામમાં હવે આ વસ્તુનું વેચાણ નહીં થાય- જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai 

ઉત્તર પ્રદેશમાં(Uttar Pradesh) યોગી આદિત્યનાથએ(Yogi Adityanath) મુખ્યમંત્રી(CM) તરીકેની બીજી ઇનિંગની(second inning) શરૂઆતની સાથે મહત્વના નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે

Join Our WhatsApp Community

સીએમ યોગીએ(CM Yogi) રામનગરી અયોધ્યા(Ayodhya) અને કૃષ્ણની નગરી ગણાતા મથુરા(Mathura) અંગે મોટો નિર્ણય કર્યો છે. 

હવે ભગવાન શ્રી રામ મંદિર(Shri Ram Temple) વિસ્તારમાં અને કાન્હાની નગરી મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થળની(Shri Krishna janmabhoomi) આસપાસના વિસ્તારમાં દારૂનું વેચાણ(Alcohol sale) નહીં થાય.

સાથે જ મથુરામાં દારૂ, બિયર(Beer) અને ભાંગની 37 દુકાનોને ગત બુધવારથી તાળાં મારવામાં આવ્યા છે અને હવે અહીં દહીં તથા દૂધની દુકાનો વધારવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર બોર્ડના વિધાર્થીઓ માટે સારા સમાચાર- ધોરણ 10મા- 12માનું પરિણામ જૂન મહિનામાં આ દિવસે થશે જાહેર

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version