Site icon News Continuous Bureau | Mumbai

શિવસેના કોની- ઉદ્ધવ ઠાકરેની ટીમ ચૂંટણી પંચના આદેશની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી- કરી આ માંગ 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharahtra)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)અને એકનાથ શિંદે(Eknath Shinde) વચ્ચે શિવસેના ઉપર અધિકાર મેળવવાની બાબત નવું સ્વરૂપ લેતી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ(EC) દ્વારા બન્ને જૂથોને શિવસેના ઉપર પોતાનો દાવો સાબિત કરવાના આદેશના અનુસંધાને સુપ્રીમ કોર્ટ(supreme court)માં અરજી દાખલ કરી છે.

તેમણે એકનાથ શિંદે દ્વારા 'અસલી' શિવસેના તરીકે માન્યતા પ્રાપ્તિ માટેની અરજી ઉપર ચૂંટણી પંચની કાર્યવાહી ઉપર રોક લગાવવાની માંગણી કરી છે. 

ઠાકરે જૂથના શિવસેના મહાસચિવ સુભાષ દેસાઈએ અરજી દાખલ કરી છે. 

ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગે બન્ને જૂથોને પાર્ટીની અંદર ચાલી રહેલા વિરોધના કારણોની વિગતોને લેખિતમાં આપવાનું કહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : વોટર આઈડી સાથે જોડાશે આધાર કાર્ડ- 1 ઓગસ્ટથી શરૂ થશે અભિયાન- આ રાજ્યમાંથી થશે શુરુઆત 

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version