News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય ચૂંટણી પંચ(Election commission) ટૂંક સમયમાં નક્કી કરશે કે ધનુષ અને તીરનું પ્રતીક કોને મળશે.
શિવસેના(Shivsena)ના ચૂંટણી ચિન્હ ધનુષ અને તીરને લઈને ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે જૂથ(Eknath Shinde)ને અલ્ટીમેટમ આપ્યું છે.
ચૂંટણી પંચે ઠાકરે અને શિંદે જૂથને 7 ઓક્ટોબર સુધીમાં દસ્તાવેજો જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
23 સપ્ટેમ્બરના રોજ, ઠાકરે જૂથે ચૂંટણી પંચને પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે સમય વધારવા કહ્યું હતું.
ચૂંટણી પંચ શિવસેનાની આ માંગ સાથે સહમત થતા 7 ઓકટોબર સુધીનો સમય લંબાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ નેતાનું અક્કલનું પ્રદર્શન- કહ્યું- ચિત્તાને કારણે દેશમાં ફેલાયો લંપી વાયરસ- ભાજપે આપ્યો આ વળતો જવાબ
