Site icon News Continuous Bureau | Mumbai

પરસ્પર ધમકીનું  સત્ર પતી ગયું- હવે રસ્તા પર થશે સીધી હાથાપાઈ- ઉદ્ધવ ઠાકરેએ લીધું આ પગલું-

News Continuous Bureau | Mumbai 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ શિવસેના(Shivsena) પાર્ટી ની બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં તેમણે શિવસૈનિકો(Shivsainik)ને સીધું આહવાન કર્યું હતું કે આ લડાઈ શિવસૈનિકો અને બંડખોર વચ્ચેની છે. તેમજ તેમણે કહ્યું હતું કે શિવસૈનિકો જેમને મહેનત કરીને ચૂંટણી જીતાડે છે તે લોકો શિવસેના છોડીને જતા રહે છે આ દગો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : રાજકીય સંકટ વચ્ચે પ્રવક્તા સંજય રાઉતનો આરોપ- કહ્યું- કેન્દ્રીય મંત્રી એનસીપી નેતા શરદ પવારને ધમકી આપી રહ્યા છે-PM મોદીને કરી આ અપીલ

આ સાથે જ તેમણે કહ્યું હતું કે શિવસેનાના પદાધિકારીઓ એકો એક શાખા તેમજ તમામ શિવસૈનિકોના ઘરે જાય અને પાર્ટીની ભૂમિકા કાર્યકર્તાઓને સમજાવે. ઉદ્ધવ ઠાકરેના આહવાન પછી ઠેકઠેકાણે શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમજ એકનાથ શિંદે(Eknath Shinde)ના પોસ્ટર ફાડી નાંખ્યા હતા. એટલે હવે એક વાત નક્કી છે કે ઉદ્ધવ ઠાકરે શિવસૈનિકો નો ઉપયોગ કરીને બંડખોરી કરી રહેલા ધારાસભ્યોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version