મહારાષ્ટ્ર સરકારે આજથી 30થી 44 વર્ષ ની વચ્ચે રહેલા લોકોનું વેક્સિનેશન શરૂ કર્યું છે
આ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાય છે તેમજ લોકો વોક ઇન રસી પણ લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે 21 જૂન પછી આખા દેશમાં તમામ લોકોને મફત રસી મળવાની છે. તેનાથી પહેલાં મહારાષ્ટ્ર સરકારે આ કામ શરૂ કર્યું છે.
મુંબઈમાં ટેલિવિઝન જગતની બે અભિનેત્રી ચોરી કરતા પકડાઈ, પણ ચોરી કરી કેમ?? કારણ જાણો અહીં
