News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના(Uttarpradesh) વારાણસીમાં(varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi masjid) સર્વે(Survey) મામલે મોટો દાવો સામે આવ્યો છે.
વકીલ વિષ્ણુ જૈન (Lawyer Vishnu Jain)તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, મસ્જિદની અંદર વજૂખાનામાંથી( Vajakhana) શિવલિંગ(Shivling) મળ્યું છે.
આ દાવા બાદ વારાણસી કોર્ટે(varanasi court) તે જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો છે.
સાથે કોર્ટે વારાણસી જિલ્લા તંત્રને(Varanasi District System) આદેશ આપ્યા છે કે મસ્જિદના જે વજૂખાનામાંથી શિવલિંગ મળ્યું છે તેને સીલ કરવામાં આવે અને જિલ્લા તંત્ર તેને પોતાની સુરક્ષામાં લઈ લે.
અત્રે જણાવવાનું કે જ્ઞાનવાપી મસ્જિદના સરવેનું કાર્ય આજે ત્રીજા દિવસે પૂર્ણ થયું છે.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદની વિડિયોગ્રાફીમાં ચોંકાવારી વિગતો મળી, મસ્જિદ પરની દીવાલો પર મળી આવ્યા આ નિશાનો; હિંદુ પક્ષનો દાવો થયો વધુ મજબૂત…