News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) સહિત તેના પડોશી શહેર થાણે(Thane), નવી મુંબઈ(Navi Mumbai), કલ્યાણ-ડોંબીવલી(Kalyan-Dombivali), વસઈ-વિરાર (Vasai-Virar) માં સવારથી જ મુશળધાર વરસાદ (Heavy rain) પડી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ(Water Logged) જવાથી ટ્રાફિક જામની(Traffic jam) સમસ્યા નિર્માણ થઈ છે. થાણેમાં(Thane) પણ અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
થાણેના ઘોડબંદર રોડ(Ghodbunder Road) સહિત તીન પેટ્રોલ પંપ(Petrol pump), વંદના સિનેમા(Vandana Cinema) પાસે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર ભરાયેલા પાણીને કારણે વાહનોને ગાડી ચલાવવામાં અડચણ આવી હતી. તો ટ્રાફિક જામની પણ સમસ્યા નિર્માણ થઈ હતી.
મુંબઈના પડોશી શહેર થાણેમાં પણ સાંબેલાધાર વરસાદ ઠેર ઠેર ભરાયા પાણી જુઓ વિડિયો #mumbairain #Thane #heavyrain #waterlogged #Ghodbunderroad #newscontinuous pic.twitter.com/jW3hkSoKFV
— news continuous (@NewsContinuous) September 16, 2022
આ સમાચાર પણ વાંચો : ભાવનગર શહેરમાં પોણો કલાકમાં દોઢ ઇંચ વરસાદ જેસરમાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો
આ દરમિયાન થાણે ડિઝાસ્ટરના જણાવ્યા મુજબ સવારના 8.30 વાગ્યાથી 12.30 વાગ્યા સુધીના ચાર કલાકમાં થાણેમાં 66.28 મિ.મિ. જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હતો.