News Continuous Bureau | Mumbai
પશ્ચિમ બંગાળ(West Bengal)ના જલપાઈગુડીમાં મા દુર્ગા(Maa Durga Idol viserjan)ની મૂર્તિના વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
મૂર્તિ વિસર્જન દરમિયાન મલ નદીમાં ધસમસતા પાણીમાં તણાઈ જતાં 8 લોકોનાં મોત થયાં છે.
જોકે હજુ પણ 20થી 25 લોકો ગુમ હોવાના અહેવાલ છે.
સૂચના પર પહોંચેલી બચાવ ટીમ શોધખોળ કરી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશન હાલમાં પણ ચાલું છે.
પ્રાથમિક માહિતી મુજબ મલ નદીમાં લોકો મૂર્તિ વિસર્જન કરવા માટે ઉતર્યા હતા. ત્યારે અચાનક જ જળ સ્તર વધવા લાગ્યું. મોટી મોજામાં સાત લોકો તણાઈ ગયા હતા.
Eight persons died in a flash flood during immersion of Durga Puja idols at Jalpaiguri district in West Bengal on Wednesday evening, said District Magistrate Moumita Godara Basu.#WestBengal #flood #Durgapuja2022 #DurgaAshtami pic.twitter.com/cGeBIFIRAH
— Mohammad Altaf Ali (@MdAltafAli15) October 6, 2022