Site icon

તહેવાર માતમમાં ફેરવાયો- પ- બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ- આટલા લોકોના નિપજ્યા મોત- જુઓ વિડીયો 

 News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળ(West Bengal)ના જલપાઈગુડીમાં મા દુર્ગા(Maa Durga Idol viserjan)ની મૂર્તિના વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

Join Our WhatsApp Community

મૂર્તિ વિસર્જન દરમિયાન મલ નદીમાં ધસમસતા પાણીમાં તણાઈ જતાં 8 લોકોનાં મોત થયાં છે. 

જોકે હજુ પણ 20થી 25 લોકો ગુમ હોવાના અહેવાલ છે. 

સૂચના પર પહોંચેલી બચાવ ટીમ શોધખોળ કરી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશન હાલમાં પણ ચાલું છે.

પ્રાથમિક માહિતી મુજબ મલ નદીમાં લોકો મૂર્તિ વિસર્જન કરવા માટે ઉતર્યા હતા. ત્યારે અચાનક જ જળ સ્તર વધવા લાગ્યું. મોટી મોજામાં સાત લોકો તણાઈ ગયા હતા.

 

આ સમાચાર પણ વાંચો : શિવસેના અને શિંદે ગ્રુપની દશેરા રેલી – એક તરફ ઉદ્ધવ ઠાકરેનો નિષ્ઠાવાન શિવ સૈનિકો સાથે હોવાનો દાવો તો બીજી તરફ શિંદેની જબરજસ્ત તાકાત-દશેરા રેલીના રાઉન્ડમાં  કોણ જીત્યું કોણ હાર્યું-જાણો પત્રકાર મયુર પરીખનું સંપૂર્ણ વિશ્લેષણ અહીં

Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Exit mobile version