Site icon

હવે સંજય રાઉત લાઇન પર આવ્યા- ટ્વીટ કરીને કહ્યું હવે ગુમાવવા માટે કશું રહ્યું નથી- જે આવશે તે મળ્યું સમજો- હાલ સોશિયલ મીડિયા પર વાયરલ- જુઓ તે ટ્વિટ અને જાણો વિગતે

Our connection like Fevicol...: Senas Sanjay Raut on Ajit Pawar-BJP link

Our connection like Fevicol...: Senas Sanjay Raut on Ajit Pawar-BJP link

News Continuous Bureau | Mumbai 

સંજય રાઉત(Shivsena MP Sanjay Raut) પોતાના ભડકાઉ અને વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત છે. શિવસેનાના મુખપત્ર સામના(Saamna)માં તેઓ અવાર-નવાર, અલગ-અલગ નેતાઓને સપાટામાં લેતા હોય છે. હવે એવું લાગી રહ્યું છે કે તેઓ પોતે જ સપાટામાં આવી ગયા છે.  ગુરૂવારના દિવસે તેમણે 55 સેકન્ડ ની પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી અને પત્રકારોને કહી દીધું કે મારી પાસે બોલવા માટે કશું નવું નથી. બીજી તરફ તેમણે ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે જ્યારે ગુમાવવા માટે કશું બચતું નથી ત્યારે મેળવવા માટે ઘણું બધું હોય છે.

Join Our WhatsApp Community

 

સંજય રાઉતના આ ટ્વીટને  કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા ચકડોળે ચઢી છે. રાજનીતિ સાથે જોડાયેલા આનો એવો અર્થ કાઢી રહ્યા છે કે શિવસેનાના નેતા દિવસેને દિવસે હતાશ અને નિરાશ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : થાણા નવી મુંબઈ પછી હવે કલ્યાણ અને ડોમ્બીવલીના આટલા બધા નગરસેવકો એકનાથ શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા-  માતૃશ્રી ચોંકી ગયું

Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Ladli Behen Yojana Installment: સંક્રાંતિ પર ‘લાડલી બહેન’ ને ઝટકો કે ભેટ? ₹3000 જમા કરવાના સરકારના નિર્ણય સામે કોંગ્રેસ લાલઘૂમ, જાણો શું છે મામલો
Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Exit mobile version