Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ સરકાર જોખમમાં – બળવો કર્યા પછી એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી- જાણો શું કહ્યું

News Continuous Bureau | Mumbai 

વિધાન પરિષદની ચૂંટણી(MLC election)માં ભારતીય જનતા પાર્ટી(BJP)ની 5 બેઠકો પર શાનદાર જીત સાથે જ મહારાષ્ટ્રમાં રાજકીય (Maharashtra politic)ભૂકંપ આવ્યો છે. રાજ્યની ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray Govt)ની સરકાર પર સંકટના વાદળ ઘેરાયા છે. આ વચ્ચે અનેક ધારાસભ્યો સાથે સુરત(Surat) પહોંચેલા એકનાથ શિંદે(eknath Shide) વિરુદ્ધ શિવસેનાએ મોટું એક્શન લીધું છે. તેમને શિવસેનાના ધારાસભ્ય(MLA) દળના પદેથી હટાવી દીધા છે. શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના પદ પરથી હટાવીને અજય ચૌધરી(Ajay Choudhary)ને તેની કમાન સોંપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે ગુજરાતની આ પાર્ટીના તમામ ધારાસભ્યોને દિલ્હીનું તેડું- અચાનક આવેલા હાઇકમાન્ડ ના આદેશથી આશ્ચર્ય

આ કાર્યવાહી બાદ નારાજ નેતા એકનાથ શિંદેએ પણ તીખી પ્રતિક્રિયા(reaction) આપી છે અને ઉદ્ધવ ઠાકરે પર સત્તા માટે હિન્દુત્વ(Hindutva) સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. એકનાથ શિંદે(Eknath Shinde)એ એક ટ્વિટ કર્યું છે કે, અમે બાળાસાહેબIBalasaheb Thakckeray)ના કટ્ટર શિવ સૈનિક(Shivsainik) છીએ, બાળા સાહેબે અમને હિન્દુત્વનાં પાઠ શીખવ્યા છે. બાળા સાહેબના સિદ્ધાંતો(Princilpals) અને આનંદ દીઘે(Anand Dighe)  સાહેબનાં શીખવેલા પાઠ સાથે અમે સત્તા ખાતર છેતરપિંડી નહીં કરીએ.  

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version