Site icon News Continuous Bureau | Mumbai

દેવેન્દ્ર ફડણવીસ વિશે ઉદ્ધવ ઠાકરેની વિકેટ લીધી. જ્યારે બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ ત્યારે શિવસેનાના નેતા ક્યાં હતા?  

News Continuous Bureau | Mumbai

 હાલ મહારાષ્ટ્રનું રાજકારણ(Maharashtra politics) લાઉડ સ્પીકરના(Loudspeaker Row) કારણે તપી ગયું છે. આવા સમયે મુંબઈના સોમૈયા મેદાન(Somaiya ground) ખાતે ભારતીય જનતા પાર્ટીનું (BJP)બુસ્ટર ડોઝ સંમેલન(Booster dose Meet) થયું હતું. આ સંમેલનને સંબોધિત કરતા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra fadnavis) વિશે શિવસેનાના(Shivsena) અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને(uddhav thackeray) સવાલ પૂછયો હતો કે જ્યારે બાબરી મસ્જિદ(Babri masjid) ધ્વસ્ત કરવામાં આવી ત્યારે  શિવસેનાના નેતા ક્યાં હતા?

Join Our WhatsApp Channel

 પોતાની વાતને પુરાવો આપતા તેમણે કહ્યું હતું કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા સમયે તેઓ પોતે અયોધ્યામાં હતા અને તેમને બદાયુની જેલમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું કે કુલ 18 દિવસ જેલમાં વિતાવ્યા પછી તેમનો છુટકારો થયો હતો. 

 ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા સંદર્ભે શિવસેના હંમેશા પોતાની પીઠ થાબડે છે. પરંતુ ભાજપે આજે એવો પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ શિવસેના હજી આપી શકી નથી.

આ સમાચાર પણ વાંચો :  પંજાબના પટિયાલામાં શિવસેનાની રેલી દરમિયાન દંગા ફેલાયા.  પોલીસ સામે ખાલિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા. જાણો સમગ્ર મામલો. 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version