કોરોના સામે લાંબી બાથ ભિડનાર વૃદ્ધ નો અનોખો કિસ્સો. સૌથી લાંબી ટ્રીટમેન્ટ લીધા પછી કોરોના ને હરાવ્યો. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • સોલા સિવિલ મા 113  દિવસથી કોરોના સામે લડતા 59 વર્ષીય વૃદ્ધે કોરોના ને મ્હાત આપી છે
  • દર્દીને રજા અપાઈ તે સમયે રાજ્યના આરોગ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદની  સોલા સિવિલ  હોસ્પિટલમાં હાજર રહ્યા હતા
  •  સોલા સિવિલ 113  દિવસ સારવાર દરમિયાન તેઓ 90  દિવસ આઈસીયુમાં રહ્યા હતા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More