- સોલા સિવિલ મા 113 દિવસથી કોરોના સામે
લડતા 59 વર્ષીય વૃદ્ધે કોરોના ને મ્હાત આપી છે - દર્દીને રજા અપાઈ તે સમયે રાજ્યના આરોગ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા
- સોલા સિવિલ 113 દિવસ સારવાર દરમિયાન તેઓ 90 દિવસ આઈસીયુમાં રહ્યા હતા