Site icon

વાવાઝોડા પછી સાસણ ગીરના સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે; પોતાની છટાથી એક સિંહ-પરિવાર ટહેલવા નીકળ્યો છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

સાસણ ગીરમાં અનેક સિંહો અત્યારે લાપતા છે. વાવાઝોડાને લીધે નદીઓમાં પૂર આવ્યાં છે તેમ જ અનેક વિસ્તારો સંપર્કવિહોણા બન્યા છે. આવા સમયે જંગલનો રાજા સિંહ પણ અત્યારે તકલીફ મહેસૂસ કરી રહ્યો હશે. આવા સમયે સાસણ ગીરના એક સિંહ-પરિવારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એક સિંહ પોતાના પરિવાર સાથે નદી ઓળંગીને આસપાસના વિસ્તારોનું અવલોકન કરી રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે તેમ જ કયા વિસ્તારનો એ વિશે હજી સુધી કોઈ ખુલાસો થઈ શક્યો નથી. જુઓ વીડિયો…

 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version