News Continuous Bureau | Mumbai
શિવસેનાના(Shiv Sena) બાગી ધારાસભ્યોના(Rebel MLA) બળવા બાદ ઠાકરે સરકાર(Thackeray government) એક્શન મોડમાં(Action mode) આવી ગઈ છે.
હવે બાગી ધારાસભ્ય સદા સરવણકરના(Sada Sarvankar) પુત્ર સમાધાન સરવણકરને(Samadhan Sarvankar) યુવાસેનામાંથી(Yuvasena) હાંકી કાઢવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેના(Aaditya Thackeray) આદેશ પર યુવાસેનાના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય(National Executive Member) સમાધાન સરવંકરને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ(Anti-party activity) બદલ હાંકી કાઢવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં આતંક મચાવનારી ચીકલીગર ગેંગને પકડતા ક્રાઈમબ્રાન્ચે નાકે આવ્યો દમ- પોલીસને રીતસરના દંડા લઈને દોડવું પડ્યું હતું