Site icon

દિલ્હીમાં ગુજરાત કેડરના આ પોલીસ અધિકારીની નિમણૂકથી રાજ્ય સરકાર થઇ લાલઘૂમ, કર્યુ એવું કે વિવાદ વધવાના એંધાણ

દિલ્હી વિધાનસભાના 2 દિવસ ચાલનારા ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ ખુબ હંગામેદાર રહ્યો. 

આમ આદમી પાર્ટીએ ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસના નવા કમિશનર બનાવવાનો વિરોધ નોંધાવતા વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કર્યો છે.

Join Our WhatsApp Community

આપ ધારાસભ્ય સંજીવ ઝાએ આરોપ લગાવ્યો કે આ નિમણૂંકમાં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 

તેમણે કહ્યું કે, રાકેશ અસ્થાનાની નિમણૂંક માં કોઈપણ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. સંજીવ ઝાએ સાથે એવો પણ આરોપ લગાવ્યો કે દિલ્હીમાં રાકેશ અસ્થાનાને સ્પેશિયલ મિશન પર મોકલવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે મંગળવારે રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનરપદે નિમણૂક કરી હતી અને તેમને નિવૃત્તિના થોડાક દિવસ પહેલાં જ એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું.

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું સંભવિત જોખમ યથાવત, દેશમાં દૈનિક કેસમાં થયો નજીવો સુધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version