News Continuous Bureau | Mumbai
પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહને રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી રહી છે.
આ ઉપરાંત ભગવંત માન સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન પણ હરભજન સિંહને આપી શકે છે.
પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે 10 માર્ચે પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ટ્વીટ કરીને ભગવંત માનને તેમની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : લો બોલો કમાલ છે!! હવે આંતરરાષ્ટ્રીય ઇસ્લામ ફોબિયા વિરોધી દિવસ ઉજવવામાં આવશે. યુનાઇટેડ નેશન માં પ્રસ્તાવ મંજૂર. ભારતનો વિરોધ.
