Site icon

દિલ્હી CM કેજરીવાલનો પડકાર, કહ્યું MCD ચૂંટણીમાં ભાજપ જીત્યું તો આ કામ છોડી દઈશ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

25 દિલ્હી નગર નિગમ એકીકરણ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે. 

Join Our WhatsApp Community

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હિંમત હોય તો એમસીડીના ચૂંટણી સમયસર કરાવીને જુઓ અને જીતીને બતાઓ, અમે રાજકારણ છોડી દઈશુ. 

શહીદી દિવસના અવસરે અરવિંદ કેજરીવાલે કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસથી જે જોવા મળી રહ્યુ છે, તે એક રીતે શહીદોના બલિદાનનુ અપમાન છે. 

કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકાર દિલ્હીમાં નગર નિગમની ચૂંટણી ટાળી રહ્યા છે. 
 
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જો આ દેશની અંદર ચૂંટણી થઈ નહીં તો જનતંત્ર કેવી રીતે બચશે. જનતાનો અવાજ કેવી રીતે બચશે. 

સૌથી વધારે દુખ આજના દિવસે ભગત સિંહની આત્માને થશે, જેમણે ફાંસી પર ચઢીને દેશને આઝાદ કરાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : શપથવિધિ પહેલા યોગી આદિત્યનાથને કોર્ટે ફટકારી નોટિસ, આ બાબતને લઈને નોંધાઈ છે ફરિયાદ.. જાણો વિગતે

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version