196
Join Our WhatsApp Community
દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં ૬ એપ્રિલના રોજ 243 વિધાનસભાની સીટો માટે મતદાન થશે.
એબીપી ન્યુઝ એ કરેલા સર્વે મુજબ આ ચૂંટણીમાં ભાજપ અને AIADMK નો કરુણ રકાસ થશે અને તેમને માત્ર ૫૦ થી ૬૦ સીટ મળશે.
ઓપિનિયન પોલ મુજબ ડીએમકેને ૧૬૦થી 170 સીટો મળશે. જ્યારે કે કમલ હસનની પાર્ટીને ૨ થી ૬ સીટ મળશે.
You Might Be Interested In
