તમિલનાડુનો ઓપિનિયન પોલ સામે આવ્યો. શું ભાજપ ના સુપડા સાફ થઈ જશે? જાણો શું છે વરતારો…

by Dr. Mayur Parikh

દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં ૬ એપ્રિલના રોજ 243 વિધાનસભાની સીટો માટે મતદાન થશે.

એબીપી ન્યુઝ એ કરેલા સર્વે મુજબ આ ચૂંટણીમાં ભાજપ અને AIADMK નો કરુણ રકાસ થશે અને તેમને માત્ર ૫૦ થી ૬૦ સીટ મળશે.

ઓપિનિયન પોલ મુજબ ડીએમકેને ૧૬૦થી 170 સીટો મળશે. જ્યારે કે કમલ હસનની પાર્ટીને ૨ થી ૬ સીટ મળશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More