News Continuous Bureau | Mumbai
ગુજરાતના જામનગર શહેરનો એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રાજ્ય પરિવહનની બસ રસ્તા પરથી પસાર થઈ રહી છે ત્યારે સ્પીડ બ્રેકર આવતા અકસ્માત સર્જાય છે. આ અકસ્માત એટલો વિચિત્ર છે કે બસની પાછળના કાચ તૂટી જાય છે તેમજ પાછળની સીટ પર બેસેલા તમામ પેસેન્જર એક જ ઝાટકે બસની બહાર ફંગોળાય છે.
હવે જ્યારે આ વિડીયો વાયરલ થયો છે ત્યારે સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.
सवारी अपने सामान की ही नहीं अपनी जान की भी खुद ही जिम्मेदार है खासकर जब आप गुजरात राज्य परिवहन की बस में यात्रा कर रहे हो वो भी पिछली सीट पर
यकीन न आए तो आज की ये जामनगर की घटना देख लीजिए @news24tvchannel @OfficialGsrtc @CMOGuj #Gujarat #RoadAccident @GSRTC_Gujarat #jamnagar pic.twitter.com/oR7yxG0y2c— Thakur BhupendraSingh (@bhupendrajourno) April 20, 2023