Site icon

જામનગરમાં વિચિત્ર અકસ્માત, સરકારી બસ ની બારીમાંથી લોકો બહાર ફેંકાયા. જુઓ વિડિયો.

ગુજરાત સરકારની સાર્વજનિક ઉપક્રમ ની બસો કેટલી સુરક્ષિત છે તે સંદર્ભે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે.

Accident at Jamnagar, People fall from running bus

Accident at Jamnagar, People fall from running bus

News Continuous Bureau | Mumbai
ગુજરાતના જામનગર શહેરનો એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રાજ્ય પરિવહનની બસ રસ્તા પરથી પસાર થઈ રહી છે ત્યારે સ્પીડ બ્રેકર આવતા અકસ્માત સર્જાય છે. આ અકસ્માત એટલો વિચિત્ર છે કે બસની પાછળના કાચ તૂટી જાય છે તેમજ પાછળની સીટ પર બેસેલા તમામ પેસેન્જર એક જ ઝાટકે બસની બહાર ફંગોળાય છે.
હવે જ્યારે આ વિડીયો વાયરલ થયો છે ત્યારે સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.

 

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version