News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બે મહિલાઓ એક નાના બાળક સાથે સ્કૂટર પર સફર કરી રહી છે. દરમિયાન કૂતરા સ્કૂટરની પાછળ પડે છે જેમનાથી પોતાનો પીછો છોડાવવા માટે મહિલાઓ સ્કૂટરને ઝડપથી ભગાવે છે. પરંતુ આ કરવાના ચક્કરમાં પાર્ક થયેલી એક ગાડી સાથે સ્કૂટર નો એક્સિડન્ટ થઈ જાય છે અને મહિલાઓ ઉછડીને રસ્તા પર પડે છે.
જુઓ આ વિડીયો….
ये आवारा कुत्ते भी ना बस .. गिरा कर ही मानते हैं.. Burhampur,Odisha का वीडियो
pic.twitter.com/f5id8G2wgx— Brajesh Rajput (@brajeshabpnews) April 4, 2023
