202
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
પશ્ચિમ બંગાળમાં ત્યારે ચૂંટણી નો પારો ગરમ છે. મમતા બેનર્જી સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરી તાકાત લગાવી છે. આવા સમયે ગ્લેમર સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાં પ્રચાર કરવા માટે મેદાને ઉતરી હતી. જોકે ગરમી, ગિરદી અને ભારે ભીડને કારણે તેણે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. ચાલુ પ્રચાર છોડીને તે પ્રચાર રથ પરથી નીચે ઉતરી પડી હતી અને કહ્યું કે આટલો પ્રચાર તો મુખ્યમંત્રી માટે પણ નથી કરતી
જુઓ વિડીયો
TMC MP Nusrat Jahan " I can't do rally for more than 1 hour, I don't even do it for CM"
You Might Be Interested In