પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ હિરોઈન બધાના દેખતા પ્રચાર છોડીને જતી રહી. અને જે વાત કહી તેનાથી મમતા બેનરજીને મરચા લાગી ગયા… જુઓ વિડિયો…

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

પશ્ચિમ બંગાળમાં ત્યારે ચૂંટણી નો પારો ગરમ છે. મમતા બેનર્જી સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરી તાકાત લગાવી છે. આવા સમયે ગ્લેમર સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાં પ્રચાર કરવા માટે મેદાને ઉતરી હતી. જોકે ગરમી, ગિરદી અને ભારે ભીડને કારણે તેણે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. ચાલુ પ્રચાર છોડીને તે પ્રચાર રથ પરથી નીચે ઉતરી પડી હતી અને કહ્યું કે આટલો પ્રચાર તો મુખ્યમંત્રી માટે પણ નથી કરતી

જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More