Site icon

ખાનગી યુનિર્સટીઓને લાલ જાજમ પાથરી ગુજરાત સરકારે આપ્યું આમંત્રણ, આ ખાનગી કંપનીને અમદાવાદમાં યુનિવર્સિટી સ્થાપવાની આપી મંજૂરી.. જાણો વિગતે

SEBI moves three shares of ADANI out of ASM framework

અદાણી ગ્રૂપ શેરઃ અદાણી ગ્રૂપ માટે મોટી રાહત, આ ત્રણ શેરોને ટૂંકા ગાળાના ASM ફ્રેમવર્કમાંથી હટાવ્યા

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ગુજરાત રાજ્ય ખાનગી યુનિવર્સિટી એક્ટ, 2009 હેઠળ યુનિવર્સિટીની સ્થાપના માટે ગુજરાત રાજ્ય વિધાનસભાએ સર્વાનુમતે એક બિલ પસાર કર્યો છે. તે હેઠળ હવે ગુજરાત સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટી સ્થાપવા માટે અદાણી જૂથને મંજૂરી આપી છે.

અદાણી યુનિવર્સિટી અમદાવાદમાં શૈક્ષણિક વર્ષ 2022 થી પ્રોગ્રામ ઓફર કરવાનું શરૂ કરશે. ખાનગી યુનિવર્સિટી સ્થાપવા માટે અદાણી જૂથની અરજી અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (AIER) દ્વારા સબમિટ કરવામાં આવી હતી.
એક મિડિયા હાઉસને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન અને અદાણી ઇન્સ્ટિટ્યૂટ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ (AIER)ના ટ્રસ્ટીએ જણાવ્યા મુજબ ભારત ઉદ્યોગની જરૂરિયાતો અને શિક્ષણ પ્રણાલી વચ્ચેના કૌશલ્ય-ગેપથી ઘેરાયેલું છે. અપસ્કિલિંગ દ્વારા આ અંતરને પરિવર્તિત કરવા અને તેને દૂર કરવા માટે સક્રિય પગલાં લેવા મહત્વપૂર્ણ છે. અદાણી યુનિવર્સિટીનું લક્ષ્ય ઉદ્યોગની આવશ્યકતાઓને અનુરૂપ મોડેલ બનાવવાનું છે. તે મુજબનું જ્ઞાન, યોગ્ય કૌશલ્યો અને યોગ્ય વલણ આપીને યોગ્ય પ્રતિભા સમૂહનું નિર્માણ કરવામાં આવશે. અદાણી યુનિવર્સિટીમાં શીખનારાઓને એક વ્યાવસાયિક અને વ્યક્તિ તરીકે સંપૂર્ણ અનુભવ કરાવવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મનસેના વડા રાજ ઠાકરે સાથે કરી મુલાકાત, કહી આ વાત

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version