Site icon

Adoption : કતારગામ ખાતે આશ્રય મેળવી રહેલી બે બાળકીઓને દત્તકપૂર્વના ઉછેર માટે કેરળ અને હરિયાણાના દંપતિને સોંપી

Adoption : બે બાળકીઓને દત્તકપૂર્વના ઉછેર માટે કેરલ અને હરિયાણાના દંપતિને જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે સોંપવામાં આવી હતી.

Adoption Two girls sheltering at Katargam handed over to a couple from Kerala and Haryana for pre-adoptive upbringing

Adoption Two girls sheltering at Katargam handed over to a couple from Kerala and Haryana for pre-adoptive upbringing

News Continuous Bureau | Mumbai 

Adoption :  એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ મુજબ સ્પેશ્યલ એડોપ્શન એજન્સી-કતારગામ ખાતે આશ્રય મેળવી રહેલી બે બાળકીઓને દત્તકપૂર્વના ઉછેર માટે કેરલ ( Keral )  અને હરિયાણા ( Haryana ) ના દંપતિ ( Couple ) ને જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે સોંપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ બંને દંપતિઓને બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. 

Join Our WhatsApp Community

            દત્તક ઈચ્છુક બે પરિવારમાં એક કેરલ અને એક હરિયાણાથી સુરત આવ્યા હતા. બન્ને દત્તક ઇચ્છુક દંપતિએ એક-એક બાળકીને દત્તક લેવાનું નક્કી કર્યું હતું. આ બંને પરિવારમાં હર્ષોલ્લાસ છવાયો હતો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ. બી.પટેલના માર્ગદર્શન હેઠળ એડોપ્શન પ્રક્રિયા કરવામાં આવી હતી એમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજય પરમારની યાદીમાં જણાવાયુ છે. 

આ સમાચાર પણ વાંચો : IRCTC Tour Package :આ તારીખથી ચલાવાશે IRCTC “ગુરુ કૃપા સાથે ઉત્તર ભારત દેવભૂમિ યાત્રા”; જાણો ટૂર પેકેજની કિંમત..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version