શું આ રાજ્ય માં ચુંટણી સ્થગિત થશે? ભાજપ અને કોંગ્રેસ બંને સહમત થયા. જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

સોમવાર

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની બાદ હવે ભાજપે પણ પંજાબની ચૂંટણીઓને કરવાની માગણી કરી છે.  

પ્રાપ્ત જાણકારી મુજબ મહાસચિવ સુભાષ શર્માએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે  પંજાબમાં ચૂંટણી રવિદાસ જયંતી પર જ યોજાવા જઇ રહી છે. 

લાખો મતદારો ગુરૂ રવિદાસની જયંતી ઉજવવા તેમના નિવાસ સ્થાન વારાણસી જશે અને તેથી તેઓ ચૂંટણીમાં મત નહીં આપી શકે. 

એટલે ચૂંટણી પંચે પંજાબની ચૂંટણીઓની તારીખો બદલવી જોઇએ અથવા તેને સ્થગિત કરવી જોઈએ. 

ઉલ્લેખનીય છે કે અગાઉ સીએમ ચરણજીત સિંહે ચૂંટણી પંચને પત્ર લખીને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો લંબાવવાની વિનંતી કરી હતી. જેને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું.

આખી દુનિયામાં હાહાકાર જ્યારે કે યુરોપીય દેશોનું વિચિત્ર વલણ, કહ્યું કોરોના એ સામાન્ય ફ્લૂ છે. જાણો શું પગલાં લીધા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More