News Continuous Bureau | Mumbai
બિહારમાં(Bihar) સેના ભરતીની(Army recruitment) નવી સ્કીમ અગ્નિપથને(Agneepath Scheme) લઈને આજે પણ સંગ્રામ ચાલું છે.
પ્રદર્શનકારીઓ(Protestors) દ્વારા આગચંપી અને પથ્થરમારાની(Stone pelting) માહિતી મળતા જ જહાનાબાદના(Jehanabad) જિલ્લા મેજિસ્ટ્રેટ(District Magistrate) અને પોલીસ અધિક્ષક(Police Superintendent) પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
બગડતી પરિસ્થિતિને જોતા બિહાર સરકારે(Government of Bihar) રાજ્યના 12 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા(Internet service) સસ્પેન્ડ(Suspended) કરી દીધી છે.
ઈન્ટરનેટ સસ્પેન્ડ કર્યાનો આદેશ આવતીકાલે એટલે કે 19 જૂન સુધી લાગુ રહેશે.
આ સમાચાર પણ વાંચો : સોશિયલ મીડિયા પર પાકિસ્તાન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો પડ્યો ભારે, પોલીસે યુઝરને કર્યો જેલ ભેગો.. જાણો શું છે સમગ્ર મામલો..