Site icon News Continuous Bureau | Mumbai

બિહારમાં આજે પણ અગ્નિપથનો વિરોધ ચાલું- આટલા જિલ્લામાં ઈન્ટરનેટ સર્વિસ બંધ

News Continuous Bureau | Mumbai

બિહારમાં(Bihar) સેના ભરતીની(Army recruitment) નવી સ્કીમ અગ્નિપથને(Agneepath Scheme) લઈને આજે પણ સંગ્રામ ચાલું છે. 

Join Our WhatsApp Channel

પ્રદર્શનકારીઓ(Protestors) દ્વારા આગચંપી અને પથ્થરમારાની(Stone pelting) માહિતી મળતા જ જહાનાબાદના(Jehanabad) જિલ્લા મેજિસ્ટ્રેટ(District Magistrate) અને પોલીસ અધિક્ષક(Police Superintendent) પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. 

બગડતી પરિસ્થિતિને જોતા બિહાર સરકારે(Government of Bihar) રાજ્યના 12 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા(Internet service) સસ્પેન્ડ(Suspended) કરી દીધી છે. 

ઈન્ટરનેટ સસ્પેન્ડ કર્યાનો આદેશ આવતીકાલે એટલે કે 19 જૂન સુધી લાગુ રહેશે.

આ સમાચાર પણ વાંચો : સોશિયલ મીડિયા પર પાકિસ્તાન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો પડ્યો ભારે, પોલીસે યુઝરને કર્યો જેલ ભેગો.. જાણો શું છે સમગ્ર મામલો..

Chhattisgarh Blood Red Sky Phenomenon છત્તીસગઢમાં અદભુત નજારો સૂર્યાસ્ત સમયે આખું આકાશ લોહી જેવું લાલ! જુઓ વિડીયો
Mumbai Ahmedabad Bullet Train Completion Target મુંબઈઅમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨૦૨૭ ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય જમીનથી ૧૦૦ ફૂટ નીચે અદ્યતન સ્ટેશન અને અંડરવોટર ટનલ તૈયાર
Maharashtra MLC Election Rift In Mahayuti MLC પરિણામો બાદ મહાયુતિમાં આંતરિક વિખવાદ વકર્યો નાગપુરપુણેમાં પરાજય બદલ શિંદે જૂથ પર દોષારોપણ, ભાજપ એક્શન મોડમાં
Ineligible Candidate Wins Election In Rajasthan ચૂંટણી પંચ પણ સ્તબ્ધ! જે ઉમેદવાર રેસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા, તેમણે જ ચૂંટણી જીતીને રચ્યો ઈતિહાસ; જુઓ અહેવાલ
Exit mobile version