Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્ય સરકાર લાવી મોદી સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રસ્તાવ- વિધાનસભામાં પણ પ્રસ્તાવ પસાર-જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

પંજાબ વિધાનસભામાં(Punjab Legislative Assembly) કેન્દ્ર સરકારની(Central Government) અગ્નિપથ રક્ષા ભરતી યોજના(Agneepath Raksha Bharti Yojana) સામે આજે ગુરુવારે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. 

પંજાબના મુખ્યમંત્રી(Punjab CM) ભગવંત માને(bhagwant mann) વિધાનસભા ગૃહમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

આ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતી વખતે CM ભગવંત માને કહ્યું કે, તેઓ જલ્દી જ અગ્નિપથ યોજનાનો (Agneepath Yojana) મુદ્દો PM મોદી(PM Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી(Union Home Minister) સામે પણ ઉઠાવશે. 

અકાલી દળના(Akali Dal) ધારાસભ્ય મનપ્રીત સિંહ અયાલીએ(MLA Manpreet Singh Ayali) પણ પ્રસ્તાવનું સમર્થન કર્યું અને યોજનાને પરત લેવા માટે માંગ કરી હતી.

જોકે આમ આદમી પાર્ટી(AAP) સરકારના આ પ્રસ્તાવનો વિરોધ ભાજપના(BJP) બે ધારાસભ્યો અશ્વિની શર્મા(Ashwini Sharma) અને જાંગી લાલ મહાજને(Jangi Lal Mahajan) કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રની રાજનીતિમાં અણધાર્યો વળાંક- એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી-સાંજે આટલા વાગ્યે લેશે શપથ 

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Exit mobile version