297
Join Our WhatsApp Community
અમદાવાદ પોલીસ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ ક્રિસમસ ના દિવસો દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
આ રીતે મુંબઈ શહેરમાં પણ ૩૧મી ડિસેમ્બરે તેમજ ક્રિસમસના દિવસે ફટાકડા નહીં ફોડવા સંદર્ભે મહાનગરપાલિકા નિર્ણય લેશે
સૂત્રોના જણાવ્યા મુજબ 25 તારીખ થી 31 તારીખ સુધી મુંબઈ શહેરમાં ફટાકડા ફોડવા પર બેન લાગશે
You Might Be Interested In