અમદાવાદ પોલીસ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ ક્રિસમસ ના દિવસો દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
આ રીતે મુંબઈ શહેરમાં પણ ૩૧મી ડિસેમ્બરે તેમજ ક્રિસમસના દિવસે ફટાકડા નહીં ફોડવા સંદર્ભે મહાનગરપાલિકા નિર્ણય લેશે
સૂત્રોના જણાવ્યા મુજબ 25 તારીખ થી 31 તારીખ સુધી મુંબઈ શહેરમાં ફટાકડા ફોડવા પર બેન લાગશે
આ શહેરમાં ૩૧મી ડિસેમ્બરે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ આવી ગયો, હવે મુંબઈ નો વારો છે. જાણો વિગત
