Express train: 1 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નું પરિચાલન અમદાવાદને બદલે સાબરમતીથી થશે

Ahmedabad-Delhi Ashram Express train will operate from Sabarmati instead of Ahmedabad from 1 February 2024.
Ahmedabad-Delhi Ashram Express train will operate from Sabarmati instead of Ahmedabad from 1 February 2024.

News Continuous Bureau | Mumbai 

Express train: રેલ પ્રશાશન (  Railway Administration ) દ્વારા 01 ફેબ્રુઆરી 2024 થી ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેન ( Delhi-Ahmedabad Ashram Express Train ) નું પરિચાલન (આગમન પ્રસ્થાન) અમદાવાદ રેલવે સ્ટેશનને ( Ahmedabad Railway Station ) બદલે સાબરમતીથી ( Sabarmati ) (ધર્મનગર ની તરફ) થી ટ્રેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. 

  • ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ 01 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદને બદલે સાબરમતી થી 19:40 પ્રસ્થાન કરશે. એ જ રીતે ટ્રેન નંબર 12916 દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ 01 ફેબ્રુઆરી 2024 થી સાબરમતી સ્ટેશન પર આગમન 05:55 વાગ્યે થશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર જ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.

મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Covid19: કોરોનાની ફરી મોટી લહેરનો ડર! દેશના આ શહેરમાં માસ્કની વાપસી, દિલ્હીથી લઈને ગાઝીયાબાદ સુધી એલર્ટ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!