Site icon

Express train: 1 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નું પરિચાલન અમદાવાદને બદલે સાબરમતીથી થશે

Express train: રેલ પ્રશાશન દ્વારા 01 ફેબ્રુઆરી 2024 થી ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નું પરિચાલન (આગમન પ્રસ્થાન) અમદાવાદ રેલવે સ્ટેશનને બદલે સાબરમતીથી (ધર્મનગર ની તરફ) થી ટ્રેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad-Delhi Ashram Express train will operate from Sabarmati instead of Ahmedabad from 1 February 2024.

Ahmedabad-Delhi Ashram Express train will operate from Sabarmati instead of Ahmedabad from 1 February 2024.

News Continuous Bureau | Mumbai 

Express train: રેલ પ્રશાશન (  Railway Administration ) દ્વારા 01 ફેબ્રુઆરી 2024 થી ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેન ( Delhi-Ahmedabad Ashram Express Train ) નું પરિચાલન (આગમન પ્રસ્થાન) અમદાવાદ રેલવે સ્ટેશનને ( Ahmedabad Railway Station ) બદલે સાબરમતીથી ( Sabarmati ) (ધર્મનગર ની તરફ) થી ટ્રેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Community

મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Covid19: કોરોનાની ફરી મોટી લહેરનો ડર! દેશના આ શહેરમાં માસ્કની વાપસી, દિલ્હીથી લઈને ગાઝીયાબાદ સુધી એલર્ટ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version